Thursday 5 February 2015

અંકલાછ કેન્દ્રનો તરુણ મહોત્સવ-૨૦૧૫



અંકલાછ કેન્દ્રનો તરુણ મહોત્સવ – ૨૦૧૫
અમારા કેન્દ્ર અંકલાછમાં કેન્દ્ર કક્ષાનો તરુણ મહોત્સવનું આયોજન તા.૦૩/૦૨/૨૦૧૫ ના મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં અમારા કેન્દ્રની ૧૨ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં બાળવાર્તા, અભિનય ગીત, નિબંધ સ્પર્ધા, રાસ, ગરબા, લોકનૃત્ય, રંગોળી, સુલેખન, દેશભક્તિ ગીત, ચિત્ર કલા, વકતૃત્વ સ્પર્ધા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધી જ શાળાઓએ સક્રિય ભાગ લીધો હતો. જેના કેટલાક ફોટોગ્રાફ અહી આપેલ છે.