About School




ઉમલા ફ. વર્ગશાળા,લાકડબારી

Umla faliya Vargshala,Lakadbari
અમારી  શાળાનું  નામ  ઉમલા ફ.  વર્ગશાળા, લાકડબારી  છે. જે  ખાનપુર સી.આર.સી.માં  આવેલી   છે. અને  તે  વાંસદા  તાલુકામાં આવેલી  છે. અમારી  શાળા  તાલુકા  મથકથી  લગભગ  ૨૫  કી.મી. જેટલા  અંતરે  દક્ષિણ  દિશાએ આવેલી  છે. અમારી  શાળામાં  હાલ  ૭૦  વિદ્યાર્થીઓ  અભ્યાસ  કરે  છે. અને    શિક્ષકો  કામ  કરે  છે. અમારી શાળામાં હાલમાં ૧ ઓરડો છે. અને કમ્પ્યુટર લેબમાં ૬ કમ્પ્યુટર છે. અને હાલ શાળામાં નવા બે ઓરડાઓનું બાંધકામ શરૂ કરવામાં આવેલ છે.




No comments:

Post a Comment